હારીજના ઈંદિરા નગરમાં ગંદા પાણીની વિકટ સમસ્યા: નાગરિકો આરોગ્ય જોખમ, અકસ્માત ભય અને તંત્રની ઉદાસીનતા વચ્ચે જીવન જીવવા મજબૂર
હારીજ, તા. 16 સપ્ટેમ્બર :હારીજ શહેરના ઈંદિરા નગર વિસ્તારમાં નાગરિકો છેલ્લા ઘણા સમયથી ભયાનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. અહીં ગટરનું ગંદુ પાણી પીવાના પાણીની લાઈનમાં મિક્સ થવાથી આરોગ્ય સંકટ ઊભું થયું છે. બીજી તરફ, સોસાયટીના રસ્તાઓ પર ગટરનું ગંદુ પાણી ફેલાઈ જતા કાદવ અને કિચડ વચ્ચે લોકોને પસાર થવું પડે છે. રસ્તાઓ પર લીલ…