‘ગુજમાર્ગ’ એપ બની નાગરિકોની આવાજ: ખાડા, તૂટી ગયેલા પુલ અને રસ્તાઓની મુશ્કેલી હવે નિવાડશે fingertips પરથી
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના રસ્તાઓ અને માળખાકીય સુવિધાઓને વધુ સારી અને નાગરિકમૈત્રી બનાવવા દિશામાં એક સક્રિય પગલુંરૂપ ‘ગુજમાર્ગ’ એપ્લિકેશન છેલ્લા કેટલાક મહિનાઓથી બદલાવનો આધાર બની છે. રાજ્યમાં ચોમાસાની મોસમ વચ્ચે અનેક વિસ્તારોમાં રસ્તાઓ તૂટી ગયા છે, પુલો પર ખતરાના સંજોગો ઉભા થયા છે, તો આવા સમયમાં આ એપ એક અસરકારક સોલ્યુશન બનીને ઉભરી છે. અરજી…