સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની સહકારી મંડળી દ્વારા નિવૃત પ્રાધ્યાપકોનું ભવ્ય સન્માન : શિક્ષણ ક્ષેત્રની અવસરોપયોગી પરંપરા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માત્ર જ્ઞાન અને સંશોધનનું જ કેન્દ્ર નથી, પરંતુ અહીં કામ કરતા શિક્ષકો અને શૈક્ષણિક કર્મચારીઓની સહકારી ભાવના પણ આ સંસ્થાને વિશિષ્ટ બનાવે છે. આ જ ભાવના હેઠળ કાર્યરત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળી તેની સાડત્રીસમી વાર્ષિક સાધારણ સભા અને નિવૃત પ્રાધ્યાપકોના અભિવાદન સમારોહનું આયોજન કરવા જઈ રહી છે. આ…