નાગપુરના ડબલ ડેકર વાયડક્ટે રચ્યો વૈશ્વિક ઇતિહાસ: મહામેટ્રોને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ સન્માન
મહારાષ્ટ્રનો નાગપુર શહેર માત્ર શૈક્ષણિક અને સાંસ્કૃતિક શહેર તરીકે જ નહીં, પરંતુ હવે વૈશ્વિક સ્તરે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટનું અનોખું પ્રતિક બની ગયું છે. કામઠી રોડ પર બનેલો 5.62 કિમી લાંબો ડબલ ડેકર વાયડક્ટ (મેટ્રો) આજે વિશ્વનો સૌથી મોટો ગણાય છે અને તેને લઈને “મહારાષ્ટ્ર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ” (મહામેટ્રો) ને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સનું પ્રમાણપત્ર એનાયત કરવામાં…