કલેક્ટર શ્રી કેતન ઠક્કરનો લાલપુર તાલુકા પ્રવાસ : કાનાવિરડી ગામે શિક્ષણ, આરોગ્ય અને મહેસૂલી કામગીરીની સમીક્ષા
જામનગર જીલ્લાના પ્રગતિશીલ પ્રશાસક તરીકે ઓળખાતા જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે 3 સપ્ટેમ્બરનાં રોજ લાલપુર તાલુકાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રી ખાસ કરીને કાનાવિરડી ગામે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગામની પ્રાથમિક જરૂરિયાતો, સરકારી સેવાઓની ઉપલબ્ધતા તથા ગ્રામજનોએ સામનો કરવાં પડતા પ્રશ્નો અંગે જાતે જ રૂબરૂ મુલાકાત કરી માહિતી મેળવી. 📌 ગ્રામ પંચાયત રેકોર્ડની…