“મુંબઈના ભિવડીમાં સ્થિત કે.કે. દુરાજ કંપની વેરહાઉસનો ઈતિહાસઃ ઉદ્યોગ, વેપાર અને વિકાસની ગાથા”
સમય સંદેશ પત્રકાર : હર્ષદભાઈ જોશી ભારતના આર્થિક કેન્દ્ર તરીકે ઓળખાતું મુંબઈ માત્ર નાણાકીય હબ જ નહીં પરંતુ વેપાર, ઉદ્યોગ, લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ માટે પણ દેશ-વિદેશમાં વિશેષ સ્થાન ધરાવે છે. મુંબઈ શહેરની નજીક આવેલા ભિવડી વિસ્તારમાં અનેક કંપનીઓએ પોતાના ઉદ્યોગો અને વેરહાઉસ સ્થાપ્યા છે, જેમાં કે.કે. દુરાજ કંપનીનું વેરહાઉસ વિશેષ ઓળખ ધરાવે છે. આ વેરહાઉસ…