કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ સામે રાષ્ટ્રવ્યાપી વિરોધ: નવા શ્રમ કાયદા અને કૃષિ ક્ષેત્રની પડતર માંગણીઓ અંગે આજે ‘ભારત બંધ’નું આહવાન, સામાન્ય જનજીવન પર વ્યાપક અસરની સંભાવના
કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ આર્થિક નીતિઓ, નવા શ્રમ કાયદા અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી પડતર માંગણીઓના મુદ્દે આજે દેશભરના અનેક ખેડૂત સંગઠનો અને કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા ‘ભારત બંધ’નું આહવાન કરવામાં આવ્યું છે. આ બંધને લઈને વિવિધ રાજ્યોમાં વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે અને અનેક ક્ષેત્રોમાં તેની અસર દેખાઈ શકે તેવી શક્યતા…