“માત્ર ચાર્જશીટથી જામીનનો હક ઊભો થતો નથી”: સીકકા હત્યા કેસમાં જામીન અરજી પર કોર્ટમાં તીવ્ર દલીલો
જામનગર જિલ્લાના સીકકા ગામે વિધવા મહિલાની નિર્દય હત્યાના પ્રકરણમાં આરોપીની જામીન અરજી અંગે કોર્ટમાં બંને પક્ષે તીવ્ર દલીલો રજૂ થઈ હતી. કેસમાં એક મહત્વપૂર્ણ કાનૂની મુદ્દો ઊભો થયો – શું માત્ર ચાર્જશીટ ફાઈલ થઈ જવાથી આરોપીને જામીન આપવાનો હક ઊભો થાય? પ્રોસિક્યુશન તરફથી દલીલ કરવામાં આવી કે કાયદાનો એવો કોઈ હેતુ નથી કે ચાર્જશીટ થતાની…