સૌરાષ્ટ્રમાં બોર્ડ પરીક્ષાનો મહાસંગ્રામ: ધોરણ ૧૦ અને ૧૨ના ૩,૭૪,૬૨૮ વિદ્યાર્થીઓ મેદાનમાં, ધો.૧૦માં નવી પેપર સ્ટાઇલ અને જનરલ ઓપ્શનનો ખાસ લાભ
સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવનારી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)ની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓને લઈને વિશાળ તૈયારીઓ પૂર્ણ થવાની કગારે છે. આ વર્ષે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી કુલ ૩,૭૪,૬૨૮ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષામાં બેસવાના છે. જેમાં ધોરણ ૧૦ અને ૧૨ (વિજ્ઞાન, સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી)ના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. વિશેષ નોંધનીય બાબત એ છે કે…