‘ઝડપી પ્રતિસાદ, મજબૂત સુરક્ષા’: મુંબઈ પોલીસમાં ૧૨૯૦ અદ્યતન વાહનોનો ભવ્ય સમાવેશ.
GPS, મોબાઇલ ડેટા ટર્મિનલ અને રિયલ-ટાઈમ ટ્રેકિંગથી હવે મદદનો ફોન આવતા જ પોલીસ સ્પૉટ પર મુંબઈ જેવા મહાનગરમાં વધતી જનસંખ્યા, ટ્રાફિકનો ભારે દબાણ અને વિવિધ પ્રકારની કટોકટી પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે પોલીસનો ઝડપી પ્રતિસાદ અત્યંત મહત્વપૂર્ણ બને છે. આ જરૂરીયાતને ધ્યાનમાં રાખીને **મુંબઈ પોલીસ**ના દળમાં ૧૨૯૦ અદ્યતન વાહનોનો ભવ્ય સમાવેશ કરવામાં આવ્યો છે. આ નવા…