રાણીબાગના સંગીતસભર ફ્લાવર શોમાં નક્કી આંટો મારી આવજો : જ્યાં ફૂલો સંગીત બોલે છે અને પ્રકૃતિ મનને થોભાવે છે
ઝડપભર્યા જીવન, ટ્રાફિકના શોર, મોબાઈલ સ્ક્રીન અને દોડધામથી ભરેલા મુંબઈ શહેરમાં જો કોઈ સ્થળ ત્રણ કલાક માટે તમને સમયની સમજ ભૂલાવી દે, તો એ છે ભાયખલાનો રાણીબાગ. વસંતઋતુની મધુર હવામાં, રંગબેરંગી ફૂલોની સુગંધ અને કલાત્મક સજાવટ સાથે યોજાતો રાણીબાગનો ફ્લાવર શો માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ એ પ્રકૃતિ સાથે સંવાદ કરવાનો અનુભવ છે. દર વર્ષની…