ભારત–અમેરિકા ઐતિહાસિક વેપાર સમજૂતી: ઝીરો ટેરિફથી ગુજરાતના હીરા ઉદ્યોગમાં ફરી તેજી, લાખો રત્નકલાકારોના ચહેરે ખુશી
ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ઐતિહાસિક વ્યાપાર સમજૂતીએ ગુજરાતના હીરા ઉદ્યોગ માટે નવી આશાનો દીવો પ્રગટાવ્યો છે. બંને દેશો વચ્ચે થયેલા વચગાળાના વેપાર કરાર (Interim Trade Agreement) હેઠળ હવે અમેરિકામાં નિકાસ થતા ભારતીય હીરા, રત્નો અને દાગીનાં પર ઝીરો ટકા ટેરિફ લાગુ પડશે, જેના કારણે લાંબા સમયથી મંદી અને નિકાસ ઘટાડાનો સામનો કરી રહેલા હીરા…