પાઘડીથી અર્થી સુધી: દીકરીના લગ્નના દિવસે પિતાનું હાર્ટ એટેકથી અવસાન, શહેરાના આંકેડીયા ગામે ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો
કહેવાય છે કે માનવી જેટલું જીવનની ખુશીઓ માટે સપના જુએ છે, એટલી જ વખત વિધાતા એક જ પળમાં બધું ઉલટાવી દે છે. શહેરા તાલુકાના આંકેડીયા ગામમાં બનેલી આ ઘટના એવી છે કે જે સાંભળીને માત્ર પરિવાર નહીં પરંતુ આખા ગામની આંખો ભીની થઈ ગઈ. જ્યાં એક બાપ પોતાની લાડકવાયી દીકરીને સાસરે વળાવવા માટે પાઘડી પહેરીને…