સમસ્ત મહેશ્વરી મેઘવાર સમાજની આસ્થાનું મહાપર્વ: પ.પુ. ઇષ્ટદેવ શ્રી ધણી માતંગ દેવની ૧૨૭૩મી જન્મ જયંતિ નિમિતે જામનગરમાં ભવ્ય શોભાયાત્રા
સમસ્ત મહેશ્વરી મેઘવાર સમાજ માટે ગૌરવ, ગાથા અને ગૌરવપૂર્ણ પરંપરાનું જીવંત પ્રતિક એવા પરમપુજ્ય ઇષ્ટદેવ શ્રી ધણી માતંગ દેવની પવિત્ર ૧૨૭૩મી જન્મ જયંતિ નિમિતે જામનગર શહેરમાં ભવ્ય અને ધાર્મિક ઉત્સાહથી ભરપૂર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપર્વ માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ સમાજની એકતા, સંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિક વારસાની ઉજવણી બની રહ્યું હતું….