હિંદુ સંસ્કૃતિના તેજસ્વી પ્રકાશમાં ઝળહળતા બોરીવલીના બે ગણેશ પંડાળ
મહારાષ્ટ્રનો શ્વાસ એટલે ગણપતિ બાપ્પાની મહિમા. “ગણપતિ બાપ્પા મોરયા”ના ઉલ્લાસભર્યા નારા વિના મુંબઈનું જીવન અધૂરું લાગે છે. દર વર્ષે ભાદરવા મહિનાની ચતુર્થીથી શરૂ થતો આ ભવ્ય ઉત્સવ માત્ર ધાર્મિક જ નથી, પરંતુ સામાજિક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય એકતાનું પ્રતિક છે. મુંબઈના દરેક ખૂણે, દરેક સોસાયટીમાં, દરેક રસ્તા પર પોતાના અંદાજે બાપ્પાની પધરામણી થાય છે. આજે ખાસ…