માનવતા અને સ્વચ્છતા તરફ અનોખું પગલું: ક્રાઇમ એન્ડ કરપ્શન કંટ્રોલ અસોશિએશન દ્વારા જામનગર જીજી હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓને હાયજેનિક ફૂડ કિટ વિતરણ
જામનગરમાં સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓની એક અનોખી કડી જોડાતાં શહેરનું નામ ફરી એકવાર ગૌરવભેર ઉજાગર થયું છે. ક્રાઇમ એન્ડ કરપ્શન કંટ્રોલ અસોશિએશન, જે દેશભરમાં ભ્રષ્ટાચાર અને ગુનાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવતી સાથે માનવતાના મૂલ્યોને જીવંત રાખે છે, તેની સૌરાષ્ટ્ર યુનિટ દ્વારા વિશેષ સેવા કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ પ્રસંગસર હતો – સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી દિનેશ ગુપ્તાના જન્મદિવસ…