પંચમહાલમાં કમોસમી વરસાદની આફતઃ શહેરા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વરસેલા વરસાદથી ખેડૂતો અને લગન પ્રસંગોમાં ચિંતા
પંચમહાલ જિલ્લો સામાન્ય રીતે ખેતી આધારિત જિલ્લો તરીકે ઓળખાય છે. અહીંના મોટા ભાગના લોકોનું જીવન અને આવક ખેતી પર નિર્ભર છે. ખાસ કરીને રવિ પાકના મોસમમાં ઘઉં, મકાઈ, ચણા, તુવર, કપાસ તેમજ શાકભાજી જેવા પાકો પર ખેડૂતોની આશા ટકેલી હોય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી અચાનક બદલાયેલા હવામાન અને કમોસમી વરસાદે પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં…