“દારૂ માફિયાઓ પર જામનગર એલ.સી.બી.નો ઘાતક પ્રહાર : જોડીયા તાલુકાના હડીયાણા ગામેથી ઇંગ્લીશ દારૂ, કાર અને મોબાઇલ સાથે બે ઇસમો ઝડપાયા.
કુલ ૮.૬૪ લાખના મુદામાલની જપ્તી” જામનગર | એલ.સી.બી.ની સતર્કતા ફરી એકવાર સાબિત ગુજરાત રાજ્યમાં દારૂબંધી કાયદો અમલમાં હોવા છતાં ગેરકાયદેસર રીતે ઇંગ્લીશ દારૂની હેરાફેરી અટકવાનું નામ લેતી નથી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં દારૂના ગેરકાયદેસર વેપારીઓ નવા-નવા રસ્તાઓ અપનાવી પોલીસને ચકમો આપવાનો પ્રયાસ કરતા રહે છે. પરંતુ કાયદાની લાંબી બાહો સામે તેઓ વધારે સમય ટકી શકતા નથી….