અમદાવાદ ફૂલાવર શૉ નહીં, ‘ફ્લોપાવર શૉ’ સાબિત થયો! કરોડો ખર્ચ્યા, મુલાકાતીઓ ઘટ્યા અને હવે પ્રજાના પૈસે ખરીદેલા ફૂલ-છોડ પદાધિકારીઓના આંગણામાં?”
અમદાવાદ શહેરને ‘સ્માર્ટ સિટી’ અને ‘ગ્રીન સિટી’ તરીકે ઓળખાવવાના દાવાઓ વચ્ચે આ વર્ષે યોજાયેલો અમદાવાદનો ફૂલાવર શૉ (Flower Show) અનેક પ્રશ્નો અને વિવાદો વચ્ચે ઘેરાઈ ગયો છે. રંગબેરંગી ફૂલો, હરિયાળું વાતાવરણ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હેતુ રાખીને યોજાતો આ કાર્યક્રમ આ વખતે ફૂલાવર શૉ કરતા વધુ “ફ્લોપ શૉ” સાબિત થયો છે. ગત વર્ષની સરખામણીએ…