https://samaysandeshnews.in/લાલપુર-બાયપાસ-પાસે-બાવળન-2/
પંચેશ્વર ટાવર પાસે આદિનાથ એપાર્ટમેન્ટમાં હત્યાનો સનસનાટીભર્યો બનાવ, સમગ્ર શહેરમાં ચકચાર જામનગર શહેરમાં ફરી એકવાર લોહિયાળ ગુનાએ લોકોને ચોંકાવી દીધા છે. શહેરના પંચેશ્વર ટાવર વિસ્તાર પાસે આવેલા આદિનાથ એપાર્ટમેન્ટમાં રહેતા યુવાનની તેના જ ઘરમાં નિર્મમ રીતે હત્યા કરાયાનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાએ માત્ર આસપાસના વિસ્તારમાં નહીં, પરંતુ સમગ્ર જામનગર શહેરમાં ભારે ખળભળાટ…