ચોટીલાના ડુંગર તળેટી પર કાયદાની ગર્જના” દબાણકારોની તમામ 17 અરજીઓ ફગાવતા હાઈકોર્ટનો કડક ચુકાદો
વહીવટી તંત્રની જીત, મેગા ડિમોલેશન ઝુંબેશને મળી કાયદાકીય લીલી ઝંડી સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા – માતા ચામુંડાના ડુંગર તળેટી વિસ્તારમાં વર્ષોથી ચાલતા દબાણોના મુદ્દે ગુજરાત હાઈકોર્ટના ઐતિહાસિક અને કડક ચુકાદાએ વહીવટી તંત્રને મોટી જીત અપાવી છે. દબાણકર્તાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી તમામ 17 સ્પેશિયલ સિવિલ એપ્લિકેશનને હાઈકોર્ટે ફગાવી દેતાં હવે ચોટીલા ખાતે ચાલી રહેલી…