“લાલચમાં આવી ગુમાવ્યા લાખો: ફેક ઈન્વેસ્ટમેન્ટ એપ મારફતે ₹28.36 લાખની ઓનલાઈન ઠગાઈનો પર્દાફાશ”
જામનગરના એક વેપારી અને તેમના સાથીએ શેર માર્કેટમાં વધુ નફાની લાલચમાં આવી ₹28,36,000 ગુમાવ્યા હોવાની ગુનાહી ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. આરોપી દ્વારા IT એક્ટ તેમજ ભારતના નવા ફોજદારી કાયદા BNS હેઠળ ગુન્હો નોંધાયો છે. આખો બનાવ ક્યાંથી શરૂ થયો અને કેવી રીતે શંકાસ્પદ રીતે વિશ્વાસ જીતીને આટલી મોટી રકમ ઠગી લેવાઈ તેની વિગતવાર વાત કરીએ….