અમરનાથ યાત્રા 2026ની જાહેરાત – 3 જુલાઈથી ભક્તો માટે ખુલશે ભોલેનાથના દ્વાર
બાબા ભોલેનાથના ભક્તો માટે રાહનો અંત આવી ગયો છે. વર્ષ 2026ની પવિત્ર અમરનાથ યાત્રાની તારીખો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. આ વર્ષે યાત્રાનો પ્રારંભ 3 જુલાઈથી થશે અને 28 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ પવિત્ર યાત્રામાં ભાગ લે છે અને ભગવાન શિવના હિમલિંગના દર્શન કરીને આધ્યાત્મિક આનંદનો અનુભવ કરે છે….