બે દેશની મતદાર! ૩૦ વર્ષથી ભારતમાં વસવાટ કરતી નેપાલી મહિલા પાસેથી ખુલ્યો નાગરિકતા અને મતદાનનો ચોંકાવનારો કૌભાંડ
મુંબઈ – ભારતના નાગરિકતાના કાયદા મુજબ કોઈ વ્યક્તિ એક જ દેશની નાગરિકતા રાખી શકે છે. પરંતુ આ નિયમો અને કાયદાઓને ધજાગરા ઉડાવતો ચોંકાવનારો બનાવ તાજેતરમાં પ્રકાશમાં આવ્યો છે. મુંબઈ એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ એક એવી મહિલાને પકડી છે, જે છેલ્લા ત્રણ દાયકાથી ભારત અને નેપાલ – બન્ને દેશોની નાગરિક તરીકે જીવતી હતી. માત્ર જીવતી જ…