“FASTag પછી હવે ‘KYV’ ફરજિયાત: વાહનચાલકો માટે નવી મુશ્કેલી કે જરૂરી સુધારણાનો પગલું?”
નવી દિલ્હીથી એક મહત્વપૂર્ણ જાહેરાત સામે આવી છે – સરકાર દ્વારા હવે એક નવી ફરજિયાત પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેને KYV (Know Your Vehicle) નામ આપવામાં આવ્યું છે. જેમ પહેલા “Know Your Customer (KYC)” દ્વારા બેંકિંગ સિસ્ટમને વધુ સુરક્ષિત બનાવવામાં આવી હતી, એ જ રીતે હવે “Know Your Vehicle” દ્વારા વાહન અને FASTag સિસ્ટમને…