ખેડૂતોની મહેનત ઉપર ચાલતો ગેરકાયદેસર ધંધો: ભાભરનાં હિરપુરા વિસ્તારમાં સબસિડીયુક્ત ખાતર કાળા બજારમાં વેચાણ કરતું મોટું રેકેટ ઝડપાયું
ખેડૂત માટે સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડીયુક્ત યુરીયા ખાતર ખેડૂતો સુધી પહોંચે તેના બદલે કાળા બજારના ગેરકાયદેસર ધંધાર્થીઓના હાથમાં જઈ રહ્યું હતું, તેવું ચોંકાવનારું અને ગંભીર કૌભાંડ ભાભરના હિરપુરા વિસ્તારમાં ઉકેલાયું છે. પોલીસે સ્થળ પર દરોડા પાડી રૂ. ૨૨.૧૯ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. આ ઘટનાએ માત્ર…