ગુજરાતની સૌથી મોટી ઓપન ફૂટબોલ ટૂર્નામેન્ટનો ગ્રાન્ડ ફિનાલે: માસ્ટર મૈરાકી અને યુનાઈટેડ એફસી વચ્ચે ટક્કર
જામનગર, તા. ૨૮ જૂન: ક્રિકેટની જગમગાહટ વચ્ચે ગુજરાતમાં ફૂટબોલ જેવી રમતને પણ લોકોમાં લોકપ્રિય બનાવવા અને યુવાનોમાં રમતગમતની ભાવના વધુ મજબૂત કરવા માટે જામનગરમાં ગુજરાતની સૌથી મોટી ઓપન ફૂટબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. 14 જૂનથી શરૂ થયેલી આ ટૂર્નામેન્ટ 28 જૂનના રોજ ઘમાસાન ફાઈનલ મેચ સાથે સમાપ્ત થઈ. આ ટૂર્નામેન્ટમાં ગુજરાતભરની કુલ 65 ટિમો, 750થી…