ધોરાજી-ઉપલેટામાં ભૂકંપના આંચકા: વહેલી સવારે 3.8ની તીવ્રતાએ ધ્રુજ્યું સૌરાષ્ટ્ર.
છેલ્લા 12 કલાકમાં ચાર આંચકાથી લોકોમાં ફફડાટ સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટા પંથકમાં વહેલી સવારે ભૂકંપના આંચકાએ લોકોમાં ભય અને ચિંતા ફેલાવી દીધી હતી. આજે સવારે નોંધાયેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 નોંધાઈ હતી, જ્યારે તેનું એપિસેન્ટર ઉપલેટાથી આશરે 28 કિલોમીટર દૂર હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. ખાસ વાત એ છે કે…