જામનગરની પોશ પટેલ કોલોનીમાં દૂષિત પાણીનો કહેર.
૧૫ દિવસથી નળમાંથી કાળું અને દુર્ગંધયુક્ત પાણી, સગર્ભા મહિલાની તબિયત બગડતા આરોગ્યની ચેતવણી જામનગર શહેરને સામાન્ય રીતે સુવ્યવસ્થિત નાગરિક સુવિધાઓ અને આધુનિક વસાહતો માટે ઓળખવામાં આવે છે, પરંતુ શહેરના પોશ ગણાતા પટેલ કોલોની વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી નળ મારફતે પુરવઠો થતું દૂષિત અને દુર્ગંધયુક્ત પાણી આ સમગ્ર છબી પર મોટો પ્રશ્નચિહ્ન ઊભો કરી રહ્યું છે….