દેવભૂમિ દ્વારકા એલ.સી.બી.ની કડક કાર્યવાહી
ગેરકાયદેસર ગૌવંશ કતલ અને ગૌમાસના વેપારમાં સંડોવાયેલા પાંચ ઇસમો સામે PASA હેઠળ તાત્કાલિક અટકાયત ગૌવંશ પર ક્રુરતા, કાયદાની અવગણના અને સામાજિક શાંતિ માટે ખતરારૂપ પ્રવૃત્તિ સામે પોલીસનું ‘ઝીરો ટોલરન્સ’ વલણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર રીતે અબોલ ગૌવંશની કતલ કરી ગૌમાસનું વેચાણ અને ખરીદી કરતા ઇસમો સામે પોલીસ તંત્રએ હવે અત્યંત કડક અને દાખલારૂપ કાર્યવાહી શરૂ…