ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટનો પ્રારંભ : હવે એક જ હેલ્પલાઈન નંબરથી તમામ ઈમરજન્સી સેવાઓ ઉપલબ્ધ
ભારતના સુરક્ષા માળખાને વધુ મજબૂત બનાવવાની દિશામાં ગુજરાત રાજ્યમાં એક ઐતિહાસિક પ્રયોગની શરૂઆત થઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના હસ્તે અમદાવાદ ખાતે “ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ” નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટ અંતર્ગત હવે રાજ્યભરમાં તમામ પ્રકારની ઈમરજન્સી સેવા — પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, મહિલા સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન સહિતની સેવાઓ માટે માત્ર…