સેવા સમર્પણનું સન્માન : જામનગર ડેપોના ડ્રાઈવર કે.પી. ભંડેરીને સહકર્મીઓની ભાવભીની વિદાય
જામનગર : માણસના જીવનમાં કાર્યસ્થળ એ માત્ર રોજગારીનો સ્ત્રોત જ નથી રહેતો, પરંતુ વર્ષો સુધીની સેવા પછી તે એક પરિવાર જેવું બની જાય છે. ખાસ કરીને જાહેર પરિવહન સેવાઓમાં લાંબા સમય સુધી ડ્રાઈવર કે કંડકટર તરીકે સેવા આપનાર કર્મચારીઓ માટે બસ ડેપો માત્ર કામની જગ્યા નહીં પરંતુ જીવનના અનેક સંસ્મરણોનું કેન્દ્ર બની રહે છે. આવી…