હલદરૂની ‘ક્રિષ્ના મલ્ટીસ્પેશ્યલિસ્ટ હોસ્પિટલ’ વિવાદના વમળમાં: ‘મલ્ટી’ સુવિધા માત્ર નામની? દર્દીઓના જીવ જોખમમાં મૂકાયા હોવાના ગંભીર આક્ષેપ
સુરતસુરત જિલ્લાના પલસાણા તાલુકાના હલદરૂ વિસ્તારમાં આવેલી ‘ક્રિષ્ના મલ્ટીસ્પેશ્યલિસ્ટ હોસ્પિટલ’ એક મોટા વિવાદના વમળમાં ફસાઈ છે. ‘મલ્ટી સ્પેશ્યલિસ્ટ’ તરીકે ઓળખાવતી આ ખાનગી હોસ્પિટલ સામે સ્થાનિક દર્દીઓ, તેમના સ્વજનો તેમજ સામાજિક કાર્યકરો દ્વારા ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આરોપ છે કે હોસ્પિટલમાં બહુમુખી તબીબી સુવિધાઓ હોવાનો દાવો માત્ર બોર્ડ અને કાગળ પૂરતો જ…