સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી માટે ભાજપ સજ્જ: દેવેન્દ્ર ફડણવીસનો ત્રણ દિવસનો રાજ્યવ્યાપી પ્રવાસ શરૂ
વડા પ્રધાન મોદીના માર્ગદર્શન બાદ સંગઠનને મજબૂત બનાવવા ફડણવીસ મેદાને ઉતર્યા; નાશિક-મરાઠવાડા પ્રવાસે કાર્યકરોમાં ફૂંકી નવચેતના મહારાષ્ટ્રના રાજકીય પરિપ્રેક્ષ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી એક મહત્વપૂર્ણ તબક્કો માનવામાં આવી રહી છે. નગરપાલિકા, જિલ્લા પરિષદો અને મહાનગરપાલિકાની આ આવનારી ચૂંટણીઓ રાજ્યના રાજકીય સમીકરણોને નવી દિશા આપી શકે છે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યના ઉપમુખ्यमंत्री દેવેન્દ્ર ફડણવીસ…
 
								 
			 
			 
			 
			 
			 
			