અન્ડરગ્રાઉન્ડ મેટ્રોમાં હવે નેટવર્કનો પ્રશ્ન નહીં – ‘મેટ્રો કનેક્ટ 3’ ઍપથી મુસાફરોને મળશે ફ્રી વાઇફાઇ અને ઑનલાઇન ટિકિટિંગની સુવિધા
મુંબઈ, ભારતનું આર્થિક રાજધાની શહેર, જ્યાં રોજે લાખો લોકો પોતાના કામ માટે મુસાફરી કરે છે, ત્યાં ટ્રાન્સપોર્ટ સિસ્ટમનું આધુનિકીકરણ હંમેશાં એક પડકાર રહ્યો છે. મુંબઈ મેટ્રોનો વિકાસ છેલ્લા કેટલાક વર્ષોમાં શહેરની ટ્રાફિક સમસ્યા માટે આશીર્વાદ સાબિત થયો છે. પરંતુ, શહેરની પહેલી ફુલ્લી અન્ડરગ્રાઉન્ડ લાઇન – મેટ્રો-3 (કફ પરેડ થી આચાર્ય અત્રે ચોક સુધી) – શરૂ…
 
								 
			 
			 
			 
			 
			 
			