શેરબજારમાં ફરી વળ્યો વિશ્વાસનો માહોલ : સેન્સેક્સ ૩૧૬ પોઈન્ટ ઉછળી ૮૨,૮૧૪ પર બંધ, નિફ્ટી ૧૧૭ પોઈન્ટ વધીને ૨૫,૫૭૧ પર; મેટલ અને PSU બેંકિંગમાં જોરદાર ખરીદી, IT સેક્ટર દબાણમાં.
ભારતીય શેરબજારમાં આજે ફરી એક વખત ઉત્સાહ અને વિશ્વાસનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા ઉતાર-ચઢાવ પછી રોકાણકારોમાં ફરી ખરીદીનું વલણ મજબૂત બન્યું હતું, જેના પરિણામે મુખ્ય સૂચકાંકોમાં મજબૂત વધારો નોંધાયો. દિવસના વેપાર અંતે સેન્સેક્સ ૩૧૬ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨,૮૧૪ પર બંધ રહ્યો જ્યારે નિફ્ટી ૧૧૭ પોઈન્ટ વધી ૨૫,૫૭૧ના સ્તરે સમાપ્ત થયો. આ…