દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેનો ગોધરા-વડોદરા સેગમેન્ટ તૈયાર: 12 કલાકમાં મુસાફરીનો સપનો હવે હકીકત તરફ
દેશના સૌથી મહત્ત્વાકાંક્ષી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાંના એક એવા Delhi-Mumbai Expresswayમાં વધુ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન હાંસલ થયો છે. કેન્દ્રીય પરિવહન મંત્રાલયે જાહેરાત કરી છે કે ગોધરા-વડોદરા વચ્ચેનો મહત્વપૂર્ણ હિસ્સો તૈયાર થઈ ગયો છે અને 13 એપ્રિલ 2026થી આ રૂટ પર ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યા છે.આ 8-લેનનો આધુનિક એક્સપ્રેસ-વે પૂર્ણ થયા બાદ Delhi અને Mumbai વચ્ચેનું લગભગ…