રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે હરિવંશ સિંહનો ત્રીજો કાર્યકાળ: PM મોદીએ વ્યક્ત કર્યો વિશ્વાસ અને પ્રશંસા
દેશની સંસદીય પરંપરામાં એક મહત્વપૂર્ણ ઘટના તરીકે Harivansh Narayan Singh સતત ત્રીજી વાર રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ચૂંટાયા છે. આ અવસર પર વડાપ્રધાન Narendra Modiએ તેમની પ્રશંસા કરતાં કહ્યું કે હરિવંશજીના નેતૃત્વમાં સંસદની શક્તિ વધુ પ્રભાવી બની છે. “હરિવંશજીના નેતૃત્વમાં સંસદની શક્તિ જોવા મળી” PM મોદીએ જણાવ્યું કે હરિવંશ સિંહના માર્ગદર્શન હેઠળ સંસદની કામગીરી વધુ સુવ્યવસ્થિત…