૧૦૦ વર્ષ જૂના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનું ડિમોલિશન ૧૫ દિવસ માટે સ્થગિત: શ્રદ્ધાળુઓના વિરોધ બાદ મહાનગરપાલિકાનો સંવેદનશીલ નિર્ણય.
મુંબઈના ચિંચપોકલી-વેસ્ટ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા ૧૦૦ વર્ષ જૂના Shree Laxminarayan Mandirના ડિમોલિશન મુદ્દે ભારે વિવાદ ઊભો થયો હતો. આર્થર રોડ નાકા નજીક આવેલા આ મંદિરને મહાનગરપાલિકા અને બિલ્ડર તરફથી ફાઇનલ નોટિસ આપવામાં આવતાં સ્થાનિક રહેવાસીઓ, શ્રદ્ધાળુઓ અને મંદિર સમિતિમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. પરંતુ શ્રદ્ધાળુઓના ભારે વિરોધ અને લાગણીને ધ્યાનમાં રાખીને…