શહેરા તાલુકામાં સ્માર્ટ મીટર સ્થાપનાની કામગીરી જોરશોરથી શરૂ : અત્યાર સુધીમાં 8,074 મીટર બદલાયા
શહેરા એમજીવીસીએલ (મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ) કચેરી દ્વારા નગર તેમજ તાલુકાના 20 કરતાં વધુ ગામોમાં જૂના વીજ મીટરો બદલીને સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલુ છે. ખેતીવાડી સિવાયના તમામ મકાનો, દુકાનો અને સરકારી કચેરીઓમાં ઝડપથી સ્માર્ટ મીટર સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. મીઠાપુર અને ગઢ ગામમાં 100% કામગીરી પૂર્ણ એમજીવીસીએલ કચેરીના યુનિટ–1 અને યુનિટ–2 સબ…