દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને જામીન: વેરાવળ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, પોલીસ રિમાન્ડ અરજી ફગાવાઈ
ગીર-સોમનાથ જિલ્લાનું તાલાલા વિસ્તાર છેલ્લા કેટલાક દિવસોથી “મોરે મોરો” હુમલા કેસને કારણે ભારે ચર્ચામાં રહ્યું છે. આ કેસમાં લોકગાયક દેવાયત ખવડ સહિત 7 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ સામે ગંભીર આરોપો મૂકતાં તેમની 7 દિવસની પોલીસ કસ્ટડી (રિમાન્ડ) માંગ કરી હતી. પરંતુ, વેરાવળ કોર્ટમાં સુનાવણી બાદ રિમાન્ડ અરજી ફગાવી દેવામાં આવી અને તમામ…