“સુરતના ગૌરવ: ટાર્ગેટ રાઇફલ શૂટિંગ એકેડમીના ખુશ ગેડીયાએ ખેલમહાકુંભ ૩.૦માં બ્રોન્ઝ મેડલ જીત્યો, શહેરના સ્પેશિયલ કમિશ્નર દ્વારા સન્માન”
“સુરતના ગૌરવ: ટાર્ગેટ રાઇફલ શૂટિંગ એકેડમીના ખુશ ગેડીયાએ ખેલમહાકુંભ ૩.૦માં બ્રોન્ઝ મેડલ જીત્યો, શહેરના સ્પેશિયલ કમિશ્નર દ્વારા સન્માન” સુરત શહેરે ફરી એકવાર રમતગમતના ક્ષેત્રમાં પોતાની નામ બનાવ્યું છે. શહેરના પ્રતિભાશાળી અને હાર્ડવર્કિંગ યુવાન શૂટર, ખુશ ગેડીયાએ રાજ્યકક્ષાની પ્રતષ્ઠિત ખેલમહાકુંભ 3.0 શૂટિંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. આ સફળતા માત્ર ખાનગી સ્તરે નહીં, પરંતુ સમગ્ર સુરત…