હારીજમા પાણી ન મળતા મહિલાઓએ પાલિકામાં સુત્રોચાર કરી રોષ વ્યક્ત કર્યો..
હારીજના આંબેડકર વર્ષમાં છેલ્લા 1 વર્ષ થી પાણીની પારાયણ.. મહિલાઓ ત્રસ્ત.. પાણી ન મળતા સ્વખર્ચે વેચાતું પાણી લેવાની નોબત.. અગાઉ પણ પાલિકા માં મહિલાઓ પહોંચી પાલિકામાં કપડાં ધોઈ વિરોધ દર્શાવ્યો હતો. હારીજ આંબેડકર વાસ કન્યાશાળા પાસેની મહિલાઓ પાણી નહીં મળતા પાલિકા પહોંચી નગરપાલિકા હાય હાય ના નારા લગાવ્યા… આંબેડકર વાસમાં પાણી નહિ મળતા નગરપાલિકામાં મચાવ્યો…