અનંત સેવા, નિસ્વાર્થ ભાવ: પસવાડા ગામે અનંત અંબાણીના 31મા જન્મદિવસે ભવ્ય પ્રસાદ સેવા અને લોકડાયરો.
જૂનાગઢ જિલ્લામાં માનવ સેવા અને સામાજિક એકતાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું, જ્યારે પસવાડા ગામ ખાતે અનંત અંબાણીના 31મા જન્મદિવસ નિમિતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજન માત્ર જન્મદિવસની ઉજવણી પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ “અનંત સેવા – નિસ્વાર્થ સેવા”ના સંદેશ સાથે હજારો લોકો માટે પ્રસાદ સેવા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. પાંચ ગામોને આમંત્રણ:…