અસફળ શાંતિ વાર્તાનો બજાર પર ઝાટકો: સપ્તાહની શરૂઆતમાં સેન્સેક્સ 1600 પોઈન્ટ તૂટ્યો
સપ્તાહની શરૂઆત ભારતીય શેરબજાર માટે ભારે ઉતાર-ચઢાવ સાથે થઈ છે. વૈશ્વિક સ્તરે વધતી અનિશ્ચિતતા અને અમેરિકા-ઈરાન વચ્ચેની અસફળ શાંતિ ચર્ચાઓના સીધા પ્રભાવ હેઠળ BSE Sensex અને Nifty 50માં મોટો કડાકો જોવા મળ્યો છે. બજાર ખુલતા જ મોટો ધરખમ ઘટાડો સોમવારે બજાર ખુલતા જ રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો. BSE Sensex લગભગ 1600 પોઈન્ટ તૂટીને ખુલ્યો Nifty…