૫૮ કરોડની ડિજિટલ અરેસ્ટ છેતરપિંડીનો મોટો પર્દાફાશ — ૧૩ લેયરમાં ૬૨૦૦ અકાઉન્ટમાં ટ્રાન્સફર, ૭ ધરપકડ, દેશવ્યાપી ગેંગનો ખુલાસો, ગુજરાતના ચાર આરોપી પણ સામે આવ્યા
ભારતમાં વધતા સાઇબર ગુનાઓ વચ્ચે હવે એક એવો કૌભાંડ સામે આવ્યો છે, જેના આંકડા સાંભળીને પણ ચોંકી જાવું થાય. “ડિજિટલ અરેસ્ટ”ના નામે દેશભરના લોકોને ફસાવીને કરોડો રૂપિયા પડાવનારી એક આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સંકળાયેલી સાયબર ગેંગનો ભાંડો ફોડી પાડવામાં આવ્યો છે. માત્ર એક જ કેસમાં ૫૮ કરોડ રૂપિયા ગેરકાયદેસર રીતે પડાવ્યા હોવાની પુષ્ટિ થઈ છે,…