સેલુકા ગામે એલસીબીનો મોટો દરોડો.
31 ડિસેમ્બર પહેલા બુટલેગરો સક્રિય, 815 બોટલ અંગ્રેજી દારૂ, આઇશર ટ્રક અને કાર સાથે એકની ધરપકડ; ₹30 લાખથી વધુનો મુદ્દામાલ કબજે જેટપુર તાલુકા: નવું વર્ષ નજીક આવતા રાજ્યભરમાં દારૂના ગેરકાયદેસર વહિવટમાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે રાજકોટ ગ્રામ્ય એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ)એ ગોપનીય બાતમીના આધારે જેટપુર તાલુકાના સેલુકા ગામના સીમ વિસ્તારમાં…