જામનગર મનપા ચૂંટણીમાં સક્રિય ભાગીદારી: અખિલ ગુજરાત લોહાણા મહાજન પ્રમુખ જીતુભાઈ લાલ અને પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ કર્યું મતદાન
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને શહેરભરમાં લોકશાહીના મહાપર્વનો ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ વિવિધ વોર્ડોમાં મતદારો મતદાન મથકો પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. સામાન્ય નાગરિકોથી લઈને સામાજિક, રાજકીય અને પ્રભાવશાળી આગેવાનો સુધી સૌએ લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવા આગળ આવી રહ્યા છે. આ જ ક્રમમાં જામનગર શહેરમાં અખિલ ગુજરાત…