10 દિવસની ઐતિહાસિક અવકાશ યાત્રા બાદ ‘આર્ટેમિસ II’નું સફળ વાપસી: પેસિફિક મહાસાગરમાં સુરક્ષિત લેન્ડિંગ સાથે નવા યુગની શરૂઆત.
માનવજાતના અવકાશ અન્વેષણના ઇતિહાસમાં એક વધુ ગૌરવપૂર્ણ અધ્યાય ઉમેરાયો છે. લગભગ 10 દિવસ સુધી અવકાશમાં સફળ મિશન પૂર્ણ કર્યા બાદ ‘આર્ટેમિસ II’ કેપ્સ્યુલ પોતાના ચાર સભ્યોના ક્રૂ સાથે સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફરી છે. પેસિફિક મહાસાગરમાં થયેલ આ સચોટ અને સુવ્યવસ્થિત ઉતરાણ સાથે વિશ્વભરના વૈજ્ઞાનિકો, અવકાશ સંશોધકો અને સામાન્ય નાગરિકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ…