ઉદયપુર હોટલ રેવ પાર્ટી: મોરબી, જૂનાગઢ, જામનગર સહિત ગુજરાતના અનેક શહેરીયાઓના 40થી વધુ યુવકો અને 11 યુવતીઓ ઝડપાયા, નકલી નોટો, નશીલા પદાર્થો અને સામાજિક શરમજનક પ્રવૃત્તિઓનો પર્દાફાશ
ઉદયપુર: રાજસ્થાનના ઉદયપુર શહેરના ઉપનગરીય વિસ્તારમાં આવેલી એક હોટલમાં રાત્રે ગોપનીય રીતે યોજાયેલી ભવ્ય રેવ પાર્ટીમાં સ્થાનિક પોલીસે મોડી રાત્રે દરોડા પાડી નકલી નોટો, દારૂ, નશીલા પદાર્થો અને દેહવ્યાપાર જેવી શરમજનક પ્રવૃત્તિઓના સંકેતો સાથે મોટો પર્દાફાશ કર્યો છે. ઘટના એટલી ગંભીર છે કે, ગુજરાતના 7થી વધુ જિલ્લાઓમાંથી આ પાર્ટીમાં મોટાપાયે યુવકો અને યુવતીઓ ગયેલા હોવાનું…